Bardoli Vibhag Panjrapol

Gallery

*ગૌસેવા એ જ પ્રભુસેવા*
*આજ રોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં ઉર્મિલાબેન હરગોવિંદભાઈ દેસાઈ, દિગસ ( USA) તરફથી 25,111 નું ગોદાન મળ્યું છે, આ સમર્પણ માટે પાંજરાપોળ પરિવાર આપનો આભાર માને છે.*