*શ્રી બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના નવનિર્માણ અર્થે જેમણે પાંજરાપોળ ને જમીન દાન માં આપી, અને સેવા કર્યો માં અગ્રેસર એવા પૂ. નાથુભાઈ પટેલ આજ રોજ દેવલોક થયા, પાંજરાપોળ પરિવાર એમના પરિવાર પર આવી પડેલ આ સમય માં સાથે જ છે, અને પરમકૃપાળુ પરમેશ્વર ને પ્રાર્થના કરીએ એમના આત્મા ને શાંતિ પ્રદાન કરે.*