Bardoli Vibhag Panjrapol
*આજ રોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં શ્રીશંકરભાઈ મગનભાઇ પટેલ , ગામ : કુંભાળીયા તરફ થી 15 દિવસ ના લીલાચારા માટે ગોદાન મળ્યું છે, આ સમર્પણ માટે પાંજરાપોળ પરિવાર આપનો આભાર માને છે.*