*આજરોજ સ્મિત જીતેન્દ્રસિંહ વાંસિયા ના જન્મદિવસ નિમિતે, માણેકપોર ( બારડોલી ) તરફથી બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*