Bardoli Vibhag Panjrapol

Gallery

*ગૌ સેવા એજ પ્રભુસેવા,*

*પુણ્યદિવસ નિમિતે*

*આજરોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં સ્વ.નિમેષભાઈ નવનીતભાઈ પટેલ ના પુણ્યદિવસ નિમિતે, હસ્તે: ભાવિનીબેન અતુલભાઈ પટેલ, ગામ: એના, દ્વારા બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*