સહયોગનગર, ટેનરોડ બારડોલી માં ગૌમાતા ઇજાગ્રસ્ત થયેલ એની જાણ સહયોગનગર માં રહેતા જાગૃતિબેન નાયક અને ગૌસેવક કાળુભાઈ દ્વારા બારડોલી મત વિસ્તાર ના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર ને જાણ કરી અને ધારાસભ્યશ્રી એ બારડોલી વિભાગ પાંજરાપોળ ના પ્રમુખશ્રી ને જાણ કરી એ ગૌમાતા ને બારડોલી વિભાગ પાંજરાપોળ ખાતે લાવવામાં આવી અને યોગ્ય સારવાર સુમુલ ના ડોકટરો દ્વારા આપવામાં આવી.*