Bardoli Vibhag Panjrapol

Gallery

આજ રોજ BJP Gujarat સંગઠન મહામંત્રી આદરણીય શ્રી Ratnakar જી સાહેબ ની આ વિસ્તાર ની મુલાકાત ની જાણ થયે એમને અમે ટેલિફોનિક સંપર્ક કરીને આપણી બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ પધારવા આમન્ત્રિત કર્યા, જેનો સહજ સ્વીકારી પાંજરાપોળ ની મુલાકાત લઇ ટ્રસ્ટ દ્વારા થતી ગૌ સેવા ના કાર્ય થી ભાવવિભોર થઈ બિરદાવી અમને પ્રોત્સાહિત કર્યા.
આભાર, રત્નાકર સાહેબ જી
🙏🌷🙏